• Gujarati News
  • ટેમ્પો પાછળથી ટક્કર મારતાં મોટરસાઈકલ ચાલકને ઈજા

ટેમ્પો પાછળથી ટક્કર મારતાં મોટરસાઈકલ ચાલકને ઈજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના આમચક ગામે કૈલાશ નગરમાં રહેતા કિરીટભાઈ ચૌહાણ મોટરસાઈકલ લઈ બારડોલી સત્યનારાયણની કથા સાંભળવા જઈ રહ્યો હતો તે દરમિયાન મહુવા બારડોલી સ્ટેટ હાઈવે પર આવેલ તરસાડી ગામની સીમમાં પાછળથી આવતો ટેમ્પો (જીજે-૧સીવી-૧૯૭૧)ના ચાલકે ટક્કર મારતાં કિરીટભાઈ જમીન પર પટકાયા હતાં. આ અકસ્માત બાદ સ્થાનિકો ત્વરીત ભેગા થઈ જતાં તેમને સારવાર માટે સરદાર હોસ્પિટલમાં લઈ જવાયા હતાં.