• Gujarati News
  • વેડછી ગામે યુકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વેડછી ગામે યુકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાના વેડછી ગામે રહેતા એક યુવકે અગમ્યકારણ સર ગળે દોરી બાંધી ફાંસો ખાઈ મોત નીપજયું હતું.ગામે નદી ફિળયામાં હળપતિ વાસમાં રહેતા જીતુભાઈ નગીનભાઈ ગામીત (૩૫)ના આજરોજ બળદ ચરાવવા માટે ગયા હતાં. તે સમય દરમિયાન કોઈ અગમ્યકારણસર ગળે દોરી બાંધીને દાનસિંગભાઈ પટેલ ખેતરના છેડા પર લીમડાના ઝાડ પર દોરી બાંધીને ફાંસો કાઈ લેતા મોતને વાહલુ કયું હતું. જોકે ઘરેથી તપાસ કરતા લીમડાના ઝાડ પર ફાસો ખાધેલી હાલતમાં મળી આવતાં સ્થાનિક આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા.