• Gujarati News
  • ઉવા ગામે નહેરમાંથી યુવકની લાશ મળી

ઉવા ગામે નહેરમાંથી યુવકની લાશ મળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ધૂલિયા નેશનલ હાઈવે નં ૬ પર બારડોલી તાલુકાના ઉવા ગામની સીમમાં પસાર થતી નહેરમાં બુધવારે મઢી ખાતે રહેતા અને રેલવે સ્ટેશન પર સૂઈ રહેતા યુવાનની લાશ મળી આવતાં ચકચાર મચી હતી. મંગળવારની વહેલી સવારે બારડોલી તાલુકાના ઉવા ગામની સીમમાં વહેલી સવારે બારડોલી તાલુકાના ઉવા ગામ નજીકથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા નહેરમાં એક લાશ નજરે પડતાં જે અંગે સ્થાનિકો દ્વારા મઢી આઉટ પોસ્ટને જાણ કરતાં જમાદાર તથા સ્ટાફ ઉવા ખાતે મળી આવી હતી. લાશ બહાર કાઢત યુવક રાજુ ઉફેઁ મુÌાા શમૉ જે રેલવે સ્ટેશન પર સૂઈ રહેતો હોવાનું જાણવા મળ્યું છે.