• Gujarati News
  • આંતશાળાકીય કરાટે સ્પધૉમાં વજિેતા

આંતશાળાકીય કરાટે સ્પધૉમાં વજિેતા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ. સરસ્વતી એજયુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટ બોરસદ સંચાલિત બી.એમ.પટેલ ગ્લોબલ ઇગિ્લશ મીડિયમ સ્કૂલ તથા આર.એ.પટેલ જ્ઞાનજયોત યજમાનપદે વાડોકાઈ કરાટે-ડો એકેડેમી દ્વારા જિલ્લાની આંતરશાળાકીય કરાટે સ્પધૉ યોજાઈ હતી. આણંદ જિલ્લાની કુલ નવ સ્કૂલોના ૩૨૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પધૉમાં સરસ્વતી એજયુકેશેન એન્ડ મેડીકલ ટ્રસ્ટ બોરસદ સંચાલિત બંને માધ્યમની સ્કૂલોના વિદ્યાર્થીઓએ કુલ ૭ ગોલ્ડ મેડલ, ૮ સિલ્વર મેડલ અને ૪૬ બ્રોન્ઝ મેડલ મેળવી સંસ્થાને ગાૈરવ અપાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ સંજયભાઈ પટેલ, અધ્યક્ષ રાવજીભાઈ પટેલ વગિેરેએ પ્રવૃત્તિને બિરદાવી હતી.