શિક્ષકદિનની ઉજવણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ. પ્રપિદા સંસ્કાર કેન્દ્ર બાલ પ્રા.શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો શિક્ષક બની શિક્ષણકાર્ય કર્યું હતું. તેમાં ધો.૭ની વિધ્યાર્થિની વૈશાલી આચાયૉ બનાવ્યા હતા. શાળાના સેક્રેટરી તથા ચેરમેન હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય તથા શિક્ષકોએ કયું હતું.