• Gujarati News
  • મહેમદાવાદના યુવકનું ટ્રેનની અડફેટે મોત

મહેમદાવાદના યુવકનું ટ્રેનની અડફેટે મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ . મહેમદાવાદ રેલવે લાઈન પર રાઉન્ડ કેબીન નજીક શહેરની ક્રિશ્ર્વિયન સોસાયટીમાં રહેતા જેકસનભાઈ કમલેશભાઈ ક્રશ્ર્વિયન (ઉં.વ.૩૦) રેલવે લાઈન ક્રોસ કરતાં ગુડઝ ટ્રેનની અડફેટમાં આવી જતાં ઘટનાસ્થળે મૃત્યુ નીપજયુ હતું. આ બનાવ સંદર્ભે નડિયાદ રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.