• Gujarati News
  • માંડવી હાઈસ્કૂલમાં અંગ્રેજી કવીઝ સ્પધૉ

માંડવી હાઈસ્કૂલમાં અંગ્રેજી કવીઝ સ્પધૉ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાં આવેલી હાઈસ્કૂલમાં અંગ્રેજીમાં કવીઝ સ્પધૉ રાખવામાં આવતાં બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆતમાં ઉ.મા. વિભાગના અંગ્રેજી વિષયના શિક્ષક કમેશભાઈ રાણાએ સૌને આવકાયૉ હતાં. જ્યારે આચાર્ય અશોકભાઈ પટેલે અંગ્રેજીના તમામ શિ-ાકોને પ્રવૃત્તિને બિરદાવી સ્પર્ધકોને ૨૧મી સદીમાં થઈ રહેલા વૈશ્વિકરણમાં અંગ્રેજી ભાષાનું આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે મહત્વ બતાવ્યું હતું.ત્યારબાદ રમેશભાઈ પટેલે કુલ ૨૬મી સ્પર્ધક ટીમોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ધોરણ ૧૨માં ભંડારી શ્લોકની ટીમ પ્રથમ, િદ્વતીયક્રમે પટેલ નિરકની ટીમ વજિેતા બની હતી. જ્યારે ધોરણ ૧૧માં પ્રથમક્રમે સુરતી વિવેક તથા િદ્વતીય ક્રમે ચૌધરી હષૉની ટીમ આવી હતી.