• Gujarati News
  • શાહ ગામે ખેતરમાંથી ઇલે. મોટરની ચોરી

શાહ ગામે ખેતરમાંથી ઇલે. મોટરની ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ તાલુકાના શાહ ગામે ખેતરમાં સિંચાઈ માટે લગાવવામાં આવેલ ૨ હોર્સપાવરની મોટર િંકમતી રૂપિયા ૮૦૦૦ની ચોરી થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કામરેજ તાલુકાના આંબોલી ગામે રહેતા હસમુખભાઈ કેશવભાઈ પટેલનું માંગરોળ તાલુકાના શાહ ગામે જમીન આવેલ છે. આ જમીનમાં થતાં પાક માટે સિંચાઈ કરવા માટે ૨ હોર્સ પાવરની ૮૦૦૦ રૂપિયાની િંકમતની મોટર ફીટ કરવામાં આવેલી છે. આ મોટર ગત ૨૦મી સપ્ટેમ્બરની રાત્રે ૮ કલાકની ૨૦મી સપ્ટેમ્બમાં તસ્કરો ચોરી કરી ગયા.