• Gujarati News
  • માંડવીમાં આજથી જિલ્લાનોવિજ્ઞાન મેળો

માંડવીમાં આજથી જિલ્લાનોવિજ્ઞાન મેળો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસરત બાળ વૈજ્ઞાનિકો દ્વારા &qણ્ગ્t;વિજ્ઞાન અને સમાજ&qણ્ગ્t; પર આધારિત નવસર્જિત વૈજ્ઞાનિક-ગાણિતિક કૃતિઓનું પ્રદર્શન તા.૨૫-૯-૨૦૧૨ના મંગળવારનારોજ માંડવી
હાઈસ્કુલ ખાતે રાખવામાં આવેલ છે. સુરત જિલ્લા પંચાયતનાં પ્રમુખ અશિ્ર્વનભાઈ પટેલ સહિતનાં અગ્રણીઓ તથા શિક્ષણાવહિોની હાજરીમાં સવારે ૯.૦૦ કલાકે જિલ્લાનાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે.