• Gujarati News
  • જે.એમ. ચૌધરી સાર્વ. વિધ્યાલયમાં વકતૃત્વ સ્પધૉ

જે.એમ. ચૌધરી સાર્વ. વિધ્યાલયમાં વકતૃત્વ સ્પધૉ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા & ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મહેસાણા વિભાગના જી.કે. નાઇ, રાજુભાઇ ઠક્કર અને એન્જિનિયર પ્રિતેશભાઇની ઉપસ્થિતિમાં અહીંની જે.એમ. ચૌધરી સાર્વજનિક વિધ્યાલયમાં ઓઝોન ડેના ઉપક્રમે ઓઝોન વાયુના પડને બચાવો વિષયક વકતૃત્વ સ્પધૉ યોજાઇ હતી. આ સ્પધૉમાં પ્રથમ ત્રણ વજિેતા પરમાર સુરભી, ચૌધરી રિન્કલ, રાવલ હર્ષ અને દેસાઇ કિંજલને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા.