• Gujarati News
  • દારૂના અડ્ડાપર પણ રેડ

દારૂના અડ્ડાપર પણ રેડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુગાર ઉપરાંત ડી.એસ.પી.એ સુરતી ઝાંપા વિસ્તારમાં આવેલ્જા સુભાષ અને અન્ય એક મહિલા બુટલેગરના ઘરે રેડ કરતાં પોલીસને અંદાજિત ૧૫૩૪૧૨નો વિદેશી દારુ તથા દારૂ પીવા માટે આવેલી પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી.