• Gujarati News
  • કંડોલપાડા લીમઝર રોડનું ભૂમપિૂજન

કંડોલપાડા-લીમઝર રોડનું ભૂમપિૂજન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકામાં કંડોલપાડા-લીમઝર માર્ગ રૂ.૭૪.૮પ લાખના ખર્ચે મંજુર થતાં, નવીનીકરણ થશે. રાજ્યના વન-પયૉવરણ મંત્રી મંગુભાઇ પટેલે આ કામનું ભૂમપિુજન કયુ· હતું. આ અવસરે યોજાયેલા સમારોહમાં વન-પયૉવરણ મંત્રીએ જણાવ્યું હતું કે, રૂ.૪૦ હજાર કરોડના વનબંધુ કલ્યાણ પેકેજ યોજના દ્વારા વિકાસની નવી દિશા મળશે. આજે વનવાસી વિદ્યાર્થી વિદેશ જઇ રોજગારી મેળવતો થયો છે. નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર લોકહિતને ધ્યાનમાં રાખી, અપેક્ષા મુજબ કાર્યો કરી રહી છે. માજી સાંસદ કાનજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં વનવાસી ક્ષેત્રની કાયાપલટ થઇ છે. અને હજુ પણ થવાની છે.