• Gujarati News
  • બારડોલીમાં ફોટોગ્રાફ પ્રદર્શન

બારડોલીમાં ફોટોગ્રાફ પ્રદર્શન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
& સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુર સહકારથી સ્વામી વિવેકાનંદના જીવનની માહિતી સાથેના ફોટોગ્રાફનું હંગામી પ્રદર્શન એના સરદાર પટેલ નેશનલ મ્યુઝિયમ બારડોલી ખાતે ૨૦મી સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન સવારે ૧૦.૩૦થી સાંજે પ.૩૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શન જાહેર રજાના દિવસે બંધ રહેશે, એવું એક અખબારી યાદીમાં જણાવાયું છે.