જય વસાવડાના પુસ્તક ઉપર વાર્તાલાપ

જય વસાવડાના પુસ્તક ઉપર વાર્તાલાપ

નવસારી | Updated - Sep 20, 2012, 04:01 AM
જય વસાવડાના પુસ્તક ઉપર વાર્તાલાપ
& જગતભરના યુવાનો સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ૫૦થી વધુવાર જીવંત પ્રશ્નોપનિષદ કરનાર જય વસાવડા કે જેમને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ ગુજરાતના ભાવિ યુવા નેતા તરીકે નવાજયા છે. જય વસાવડાના નવીનતભ પુસ્તક જય હો! વિશે શનિવાર તા.૨૨/૯/૨૦૧૨ના રોજ સાંજે ૬.૦૦ કલાકે વાર્તાલાપ આપશે ડો.જગદીશ ચાવડા કે જેઓ વંથલી, જૂનાગઢના વતની છે અને સુરતને કર્મભૂમિ બનાવી છે, જ્ઞાનયોગ હાઇસ્કૂલ, નવદીપ હાઇસ્કૂલ, નવદીપ વિધ્યાલય જેવી સંસ્થાઓ સામે ઘનિષ્ઠતા અને સક્રિયતાથી સંકળાયેલા એવા ડો.જગદીશ ચાવડા અનેકવિધ શિક્ષણસેવાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

X
જય વસાવડાના પુસ્તક ઉપર વાર્તાલાપ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App