વૃદ્ધાની મહિલાના ગળામાંથી ચેઈન સ્નેિંચગનો પ્રયાસ
નગરમાં મોડી સાંજે પટેલ નગર વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલા વિધ્યાબહેન પટેલ મોડી સાંજે ૬.૦૦ વાગ્યાની આસપાસ શાકભાજી ખરીદી માટે કીમ બજારમાં ગયા હતાં. જયા શાકભાજી લેતા સમયે ત્રણેક સામે ઊભેલી મહિલાઓમાંતી એક વિધ્યાબહેનના ગળામાં પહેરેલ ચેઈન ખેંચી ભાગવા જતાં ચેઈન વિધ્યાબહેનના ગાળાના શરીરના ભાગે ભેરવાઈ જતાં ચેઈન સ્નેિંચગથી મહિલાનો બચાવ થયો હતો.