• Home
  • Daxin Gujarat
  • Vapi
  • રાજ્યકક્ષાની સંગીતસ્પધૉમાં દેશનાની પસંદગી

રાજ્યકક્ષાની સંગીતસ્પધૉમાં દેશનાની પસંદગી

રાજ્યકક્ષાની સંગીતસ્પધૉમાં દેશનાની પસંદગી

વાપી | Updated - Jan 24, 2012, 04:19 AM
રાજ્યકક્ષાની સંગીતસ્પધૉમાં દેશનાની પસંદગી
સપ્તધારા ફેસ્ટીવલ ઝોનલ કક્ષાની સ્પધૉ નવસારીમાં નારણલાલા કોલેજ ખાતે યોજાઈ હતી.જેમાં વલસાડની દેશના નિખિલ ભાવસારે શાસ્ત્રીય સંગીત, હળવુંકંઠય સંગીત અને શાસ્ત્રીયવાધ્યમાં તબલા તેમજ સોલોવાદન સ્પધૉમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વલસાડ જિલ્લા તેમજ દોલત ઉષા ઇન્સ્ટીટયુટ કોલેજ ઓફ એપ્લાયડ સાયન્સ, વલસાડનું ગાૈરવ વધાયુંg છે. આગામી ૩૦,૩૧ જાન્યુઆરીએ રાજકોટ ખાતે યોજાનાર રાજ્યકક્ષાની સ્પધૉમાં ત્રણેય સ્પધૉમાં ભાગ લઇ દેશના ભાવસાર વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. દેશના ભાવસારની રાજ્ય કક્ષામાં zપસંદગી થતાં દોલત ઉષા ઇન્સ્ટીટÛૂટના પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

X
રાજ્યકક્ષાની સંગીતસ્પધૉમાં દેશનાની પસંદગી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App