વીણાએ બિકીનીમાં કરાવેલું ફોટોશૂટ જોઈને દિલમાં લાગી જશે આગ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનથી ભારત આવેલી એક્ટ્રેસ વીણા મલિકે તાજેતરમાં અલગઅલગ સ્ટાઇલની બિકીનીમાં એક ખાસ ફોટોશૂટ કરાવ્યું છે. તેનું આ ફોટોશૂટ જોઈને ખરેખર દિલમાં આગ લાગી જશે કારણ કે તે આ બધી બિકીનીમાં ગજબની આકર્ષક લાગે છે.