તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

UNSEEN: આ ટેણિયાએ લગાવી સાંડ્રાની કરોડોની કમાણી પર બ્રેક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલીવુડમાં એક સમયે સાંડ્રા બુલોકની ગણતરી ટોચની એક્ટ્રેસ થતી હતી અને પોતાની પુરપાટ ચાલી રહેલી કરિયરની મદદથી તે કરોડ રૂપિયાની કમાણી કરી રહી હતી. જોકે 48 વર્ષની સાંડ્રાએ 2010માં લુઇસ નામના દીકરાના દત્તક લીધો ત્યારથી તેની કમાણી અને કરિયર પર બ્રેક લાગી ગઈ છે.

અંગત જીવનમાં પતિ જેસી જેમ્સથી ડિવોર્સ લઈને છુટી પડી ગયેલી સાંડ્રા હાલમાં તેના ત્રણ વર્ષના દીકરાના ઉછેરમાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે તેની પાસે ફિલ્મોમાં કામ કરવા માટે તો ઠીક પણ કોઈ નવો અંગત સંબંધ બાંધવા માટે અને એના માટે સમય આપવાનો પણ સમય નથી.

સાંડ્રાના અંગત જીવન અને દીકરા સાથેના તેના બોન્ડિંગનો જોવા માટે કરો ક્લિક...