તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PICS: વરસાદી રાતે સોનમ અને રિયાની સાથે કોણ હતા આ યુવાનો?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં બોમ્બેમાં ભરપુર વરસાદ પડ્યો હતો અને આ વરસાદી મોસમની ભીની-ભીની રાતમાં સોનમ કપૂર અને નાની બહેન રિયા કપૂર મુંબઈની સડકો પર બે અજાણ્યા યુવાનો સાથે જોવા મળી હતી. આ પહેલાં આ યુવાનોને ક્યારેય સોનમ અને રિયાની સાથે જોવામાં નથી આવ્યા. તપાસ કરતા ખબર પડી કે હકીકતમાં સોનમ અને રિયા પોતાના બિનફિલ્મી મિત્રો સાથે ડિનરની મજા માણવા ગયા હતા. બધાને ખબર છે કે સોનમ કપૂરનું હાલમાં જ ડિરેક્ટર પુનિત મલ્હોત્રા સાથે બ્રેક-અપ થઈ ગયું છે અને હાલમાં તે એકલી છે.

આ સંજોગોમાં સોનમ અને રિયાનું અજાણ્યા યુવાનો સાથેનું આ નાઇટઆઉટ ચર્ચાનો મુદ્દો બન્યું છે.

ક્લિક કરો અને જાણો ભીની-ભીની રાતનો રાઝ...