ગાગા બની ફરી વાર લોકોની ઝાટકણીનો ભોગ, રૂવાટીનાં કપડાં પહેરવા બદલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાણીપ્રેમીઓ તૈયાર થઈ જાઓ ગાગાની ઝાટકણી કરવા! ગાગા ફ્રાન્સમાં જીનેટિક ફરમાંથી બનેલા ડ્રેસમાં જોવા મળી, જેમાં તેનું જાડુ શરીર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ગાગા પહેલાં એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ (PETA) માટે કામ કરી ચૂકી હોવા છતાં, આ રીતે વારંવાર પ્રાણીઓની રૂવાટીમાંથી બનેલાં કપડાંમાં જોવા મળતાં લોકોએ તેને ઘાતકી કહી તેની આકરી ઝાટકણી કરી છે. ટ્વિટર પર લોકોએ ગાગાનાં ગાંડા જેવાં કપડાંની ઉપેક્ષા કરી છે. Molly Cartwright ‏@ મોલી તો પહેલાં આટલાં ખતરનાક કપડાં જોઇ ચોંકી ગઈ હતી. તેણે કહ્યું, "ગાગાએ રૂવાટીનાં કપડાં પહેર્યાં એ બહુ ખરાબ વાત છે. એક બાજુ તું પોતાની જાતને સુંદરતા અને કરૂણાની દેવી ગણાવે છે તો, આ શબ્દો નો અર્થ પણ જાણે છે તું!" twisby ‏@ ટ્વિઝ્બીએ પણ આવું જ કઈંક કહ્યું છે, "લેડી ગાગાના રૂવાટીમાંથી બનેલાં કપડાં પહેરવાના શોખના કારણે મારા મનમાં તેના માટે જરા પણ માન નથી. તેનામાં સહાનુભૂતી જેવું કઈં તો જોવા જ નથી મળતું." Megan Masters ‏@ "લેડી ગાગાએ તેના આ કૃત્ય બદલ માફી માંગવી જોઇએ. એક બાજુ પ્રાણીઓને સપોર્ટ કરવાનો દેખાવ કરી રહી છે અને બીજીબાજુ સરેઆમ તેનું ઘાતકીપણું પણ બતાવી રહી છે." પરંતુ Natalie Juliet ‏@ એ ગાગાને જરા અલગ રીતે લીધી છે. તેણે કહ્યું, "ગાગાને કહી દેવુ જોઇએ કે તેણે ઘાતકી ફર ઇન્ડસ્ટ્રીને મદદ કરવાની છોડી દેવી જોઇએ." ♡ T ♡ ‏@ની મિસ તશવનું કહેવું છે કે ગાગા તો ખરેખર કદરૂપી સ્ત્રી છે. તેણે કહ્યું, "જાડી થઈ ગયા પછી તો ગાગાએ લોકો કદરૂપી જ કહે છે." Simon Beër ‏@ નોમિસ રીબે પણ ગાગાની આકરી ઝાટકણી કરી છે. તેણે કહ્યું, "ગાગા ખરેખર બહુ કદરૂપી દેખાય છે. મોટા નાક અને અજીબોગરીબ ટેટૂવાળા જૂના પૂરાણા રેડીયામાં તે ખૂબ જ ગંદી દેખાય છે."
Related Articles:
લેડી ગાગા અને તેનો પ્રેમી ટેલર બંધાયાં લગ્નના બંધનમાં
શું લેડી ગાગા લગ્ન કરી રહી છે?
ઓહહ...નગ્ન લેડી ગાગા તરફ એક નજર તો કરો
ફેન્સને ખુશ કરવા માટે ફરી બેશરમ બની ગઈ લેડી ગાગા!