OOPS: જયારે સેલિબ્રિટીએ જાહેર કરી પોતાની અંતરંગ તસવીરો!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલિબ્રિટી હોવુ અને લોકપ્રિયતા જાળવી રાખવી એ આસાન કામ હોતું નથી. બોલિવૂડમા કેટલાક સ્ટાર્સની નાની ભૂલ પણ કરિયરને ઘણું નુકશાન પહોચાડતી હોય છે. જ્યારે હોલિવૂડમાં આનાથી ઉલટુ જોવા મળતું હોય છે.
હોલિવૂડની કેટલીક સેલિબ્રિટી પોતાની ન્યૂડ અને બાથરૂમ સીનની તસવીરો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અપલોડ કરતી હોય છે. બોલિવૂડ સેલિબ્રિટીઝ જો આવુ કરે તો ઘણાં વિવાદોનો સામનો કરવા તૈયાર રહેવુ પડતું હોય છે. પણ હોલિવૂડમા આ વાત સામાન્ય છે, અહી અમે તમને એવી કેટલીક તસવીરો બતાવી રહ્યા છીએ જે સેલેબ્સે પોતે જ જાહેર કરી છે.
તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો...