આ છે ભારતની યુવા સાંસદો, મળો ભારતની 10 ગ્લેમરસ મહિલા નેતાઓને!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય રાજનીતિમાં દમદાર નેતાઓની કોઈ કમી નથી. અહીં પુરુષોનું રાજનીતિમાં વર્ચસ્વ જોવા મળે છે, ત્યારે મહિલાઓ પણ પાછી પડે તેમ નથી, તેમની સંખ્યા પણ રાજનીતિમાં જોવા મળે છે. એટલું જ નહીં, દિવસે ને દિવસે મહિલાઓ રાજનીતિ તરફ આગળ વધી રહી છે.
દેશની વરિષ્ઠ મહિલા નેતાઓ જેવી કે સુષ્મા સ્વરાજ, શિલા દીક્ષિત, જયલલિતા, માયાવતી, ઉમા ભારતી અને સોનિયા ગાંધીથી તો તમે પરિચિત છો જ. પરંતુ એવી બીજી પણ ઘણી મહિલા નેતા છે જે ભણેલી-ગણેલી હોવાની સાથે ગ્લેમરસ પણ છે.
તો, આજે અમે તમને મળાવી રહ્યા છીએ ભારતની એવી યંગ અને ગ્લેમરસ મહિલા નેતાને જેનું પણ રાજનીતિમાં એટલું જ વર્ચસ્વ છે. આગળની તસવીરો પર ક્લિક કરો.....