• Gujarati News
  • The Most Revealing, Almost Naked Outfits Wear By Celebs

આંતરવસ્ત્રો પહેર્યા વગર સેલિબ્રિટી પહોંચી રેડ કાર્પેટ પર, થઇ જોવા જેવી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલિબ્રિટીની નાનામાં નાની બાબતની પણ મીડિયા નોંધ લેતું હોય છે. તેઓ ક્યાં છે, શું કરે છે, કોની સાથે છે, આ બધી બાબતો પર હંમેશા વોચ રાખવામાં આવે છે. તેમના ફેસબુક ફોલોઅર કેટલા, તેમના ટ્વીટર ફોલોઅર કેટલા બધી જ નોંધ રાખવામાં આવે છે.
હોલીવુડની જ વાત કરીએ તો બોલીવુડની જેમ ત્યાં પણ એવોર્ડ્સ અને પાર્ટીઓ થતી હોય છે જેમાં મીડિયા સેલિબ્રિટીને કવર કરવા માટે જતું હોય છે. તો આ એવોર્ડ અને પાર્ટીમાં સેલિબ્રિટી કેવા કપડા, જ્વેલરી, હેર સ્ટાઈલ વગેરે બાબતો ધ્યાને રાખે છે અને ઘણી વાર ફેશનના નામે ફજેતી થાય છે.
અમે તમને એવી જ વાત અહીં કરી રહ્યા છીએ જેમાં રેડ કાર્પેટ પર જતી વખતે સેલિબ્રિટી અભિનેત્રી બની હોય ફજેતીનો શિકાર, તેમના ડ્રેસમાંથી તેમના અંગો ડોકિયા કરતા હોય છે અને તેમની તેને ગતાગમ પણ હોતી નથી.
તસવીરોમાં જુઓ કેટલીક અભિનેત્રીઓ જેઓ રેડ કાર્પેટ પર બની આવી ઘટનાનો શિકાર...