આ ભારતીયના ઇશારે નાચે છે Google

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં જાયન્ટ કંપની Googleના એન્ડ્રોઇડ ડિવીઝનના હેડ તરીકે એન્ડી રૂબીને નામના વડાએ રાજીનામું આપતા તેની જગ્યા મૂળ ભારતના એવા ભારતીય-અમેરિકન ભેજાબાજ સુંદર પિછાઈની આ પદ પર નિમણુંક કરવામાં આવી છે. આમ જો હવે કહેવું હોય તો કહી શકાય છે કે હવે Google એક ભારતીયના ઇશારે નાચે છે.

કોણ છે આ સુંદર પિછાઈ? જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...