• Gujarati News
  • Shahid Kapoor’s Uncooperative Attitude Proves Dead

શાહિદનું આ વલણ જ તેને પડી રહ્યું છે ભારે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક અઠવાડીયા પહેલાં મનીષ શર્માની આગામી ફિલ્મનો હિસ્સો ન બનવાના સમાચારથી શાહિદ કપૂર ચર્ચામાં છવાયો હતો. મળેલા રિપોર્ટ મુજબ મનીષ અને શાહિદ વચ્ચે કેટાલાક બદલાવને લઈને થયેલા મતભેદ થતાં મનીષે શાહિદને ફિલ્મમાંથી પડતો મુકવાનું જ ઠીક માન્યું. શાળા સમયમાં ખૂબ જ શાંત રહેતા શાહિદથી અત્યારે યશરાજ બેનરના પણ મોટા ભાગના લોકો કંટાળી ગયા છે. યશરાજ ફિલ્મની રેગ્યુલર ગ્રાહક પૂજા સાથે મનીષની ફિલ્મમાં કામ કરવાની તેની અનિચ્છાનએ કારણે મામલો વધારે વણસ્યો. યશરાજ ફિલ્મના એક સૂત્રએ જણાવ્યું કે મનીષ તેની ફિલ્મમાં લીપ સાયનીક સૉન્ગ્સ રાખવા ઇચ્છતો હતો અને આ જ કારણે શાહિદે ફિલ્મ છોડી. તમને શું લાગે છે, શાહિદે તેના વલણને બદલવાની જરૂર નથી?
Related Articles:
શાહિદ પછી અર્જુન રામપાલને પણ આપી પ્રિયંકાએ પ્રેરણા!
શાહિદ શું કરવા ઇચ્છે છે? શું કહ્યું તેણે છોકરીઓ વિષે વાંચો
‘દેસી ગર્લ’ પ્રિયંકા માટે બહુ ખાસ છે ‘ચોકલેટી બોય’ શાહિદ કપૂર!
ભારત-પાકિસ્તાન શ્રેણીને લઈ બોલ્યો શાહિદ આફ્રિદી