UNSEEN: સચિનની ગ્લેમરસ સારા અને ખેલાડી અર્જુનની તસવીરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આખું ભારત સચિન તેન્ડુલકરને ક્રિકેટનો ભગવાન માને છે પણ સચિન માટે તેના સંતાનો 16 વર્ષની દીકરી સારા અને 14 વર્ષનો દીકરો અર્જુન સૌથી વધારે મહત્વના છે. તાજેતરમાં સચિને આઇપીએલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને તેનો ઇરાદો વધારેને વધારે સમય પોતાના સંતાનો સાથે પસાર કરવાનો છે. સચિન દરેક પાર્ટીમાં શક્ય હોય ત્યાં સુધી પોતાના પરિવાર સાથે જ જવાનું પસંદ કરે છે જેથી તે પોતાના પરિવાર સાથે એટલો સમય પસાર કરી શકે. હાલમાં નીતા અંબાણીની પાર્ટીમાં પણ સચિન પોતાની પત્ની અને દીકરી સારા સાથે આવ્યો હતો અને આ પાર્ટીમાં સારાએ પોતાના ગ્લેમરસ લુકને કારણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

સચિનની દીકરી સારા અને દીકરા અર્જુનની unseen તસવીરો જોવા માટે કરો ક્લિક...