સાનિયાને નથી બેસવા-ઉઠવાનું ભાન, થઈ ગયું malfunction

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના સ્વિડિશ પાર્ટનર Robert Lindstedtની જોડીને ફ્રેન્ચ ઓપનની મિકસ્ડ ડબલ્સ ટુર્નામેન્ટ માટે ટોપ સીડેડ જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકને પરણેલી સાનિયાની ગણતરી આજે પણ ભારતની ટોચની ટેનિસ પ્લેયર તરીકે થાય છે. સાનિયા તેની રમતમાં એક્સપર્ટ છે પણ તેને સારી રીતે બેસવા-ઉઠવાનું થોડું ઓછું ભાન હોય એમ લાગે છે અને એટલે જ જાહેરમાં એક કરતા વધારે વખત તેનું malfunction થઈ ગયું છે.

સાનિયાની વિવાદાસ્પદ તસવીરો જોવા માટે કરો ક્લિક...