સાક્ષી આ પાંચ ભુલોને કારણે ફસાઈ ગઈ મુસીબતના ફંદામાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઇપીએલમાં સ્પોર્ટ ફિક્સિંગ વિવાદમાં વિંદુ દારા સિંહની સંડોવણીના પગલે ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીનું નામ પણ વિવાદોમાં સંડોવાયું છે. અત્યાર સુધી ભાગ્યે જ આવા કોઈ વિવાદમાં ક્રિકેટરની પત્નીનું નામ સંડોવાયું છે પણ સાક્ષી આ વિવાદમાં સંડોવાઈ છે એના માટે કેટલાક અંશે તે પોતે પણ જવાબદાર છે.

કઈ ભુલોને કારણે સાક્ષી મુકાઈ મુસીબતમાં જાણવા માટે કરો ક્લિક...