દરિયામાં ધોની અને સાક્ષીનો રોમેન્સ જોઈને થઈ જશો પાણી પાણી...

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઇપીએલના સ્પોટ ફિક્સિંગકાંડના આરોપી વિંદુ દારાસિંહ સાથેની ઘનિષ્ટતાને કારણે વિવાદનો મુદ્દો બનેલી સાક્ષી રિયલ લાઇફમાં બોલ્ડ અને બિનધાસ્ત છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષીના લગ્નને સારો એવો સમય થઈ ગયો હોવા છતાં પણ આજે તેમની વચ્ચે ભરપુર રોમેન્સ ચાલી રહ્યો છે અને તેઓ તક મળે ત્યારે એકબીજા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. આ કારણે જ જ્યારે બીજા ક્રિકેટરોની પત્નીઓ ભાગ્યે જ મેચ વખતે જોવા મળે છે ત્યારે સાક્ષી પતિ ધોનીની મોટાભાગની દરેક મેચમાં હાજરી આપે છે.

થોડા સમસ પહેલાં સાક્ષી અને ધોનીએ તક મળતા જ ગોવા ફરવા જવાનું પસંદ કર્યું હતું અને પછી દરિયામાં નહાતાં નહાતાં ભરપુર રોમેન્સ કર્યો હતો.

સાક્ષી અને ધોનીના દરિયામાં કરવામાં આવેલા રોમેન્સની તસવીરો જોવા માટે કરો ક્લિક...