તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંગીત શિખડાવવાના મુદ્દે અમારા પિતા હતા હિટલર જેવા કડક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે ટોચના સંગીતકારોમાં જેમની ગણના થાય છે એ સાજિદ-વાજિદના પિતા શરાફત અલી ખાનનું બુધવારે લગભગ રાત્રે નવ વાગ્યે 63 વર્ષની વયે અવસાન થઈ ગયું હતુ. શરાફત અલી ખાન પણ થોડા સમય પહેલાં હાર્ટ સર્જરી કરવામાં આવી હતી અને તેઓ વેન્ટિલેટર પર હતા. સાજિદ-વાજિદના પિતા શરાફત અલી પણ મ્યુઝિક અરેન્જર હતા અને તેમણે ટોચના મ્યુઝિક કમ્પોઝર્સ માટે કામ પણ કર્યું હતું.

સાજિદ અને વાજિદ રિયલ લાઇફમાં સગા ભાઈઓ છે અને તેનો જન્મ સંગીત ક્ષેત્રમાં રસતરબોળ પરિવારમાં થયો હતો. હાલમાં જ મૃત્યુ પામેલા સાજિદ-વાજિદના પિતા ઉસ્તાદ શરાફત અલા ખાન બહુ ટેલેન્ટેડ તબલા પ્લેયર હતા જ્યારે સાજિદ-વાજિદના દાદા ઉસ્તાદ અબ્દુલ લતીફને સંગીતના ક્ષેત્રમાં પ્રદાન કરવા માટે ભારત સરકારનો પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

કઈ રીતે પિતાએ આપી સાજિદ-વાજિદને સંગીતની તાલીમ...જાણવા માટે કરો ક્લિક...