સૈફની સાવ આવી તસવીરો જોઈએ કરીના શરમથી છુપાવી લેશે ચહેરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલીવુડમાં સૈફ અલી ખાનની ઇમેજ એક રોકસ્ટાર તરીકેની છે અને તેના નવાબી સ્વભાવના કિસ્સાઓ જાણીતા છે. સૈફ સામાન્ય રીતે જાહેરમાં આવે છે ત્યારે એકદમ પર્ફેક્ટ લુકમાં હોય છે પણ હાલમાં સૈફની એવી કેટલીક વિચિત્ર તસવીરો હાથમાં આવી છે જેને જોઈને સૈફની સાથેસાથે બેબો બેગમ પણ શરમથી મોં છુપાવી લેશે.

સૈફની વિચિત્ર તસવીરો જોવા માટે કરો ક્લિક...