• Gujarati News
  • Rihanna Takes Part In Yet Another Watery Photo Shoot In White Bikini

PIX : પોપ સિંગર રિહાન્નાનું સમુદ્ર કિનારે હોટ બીકીની ફોટોશૂટ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘણા લોકોનું સૂર્ય સ્નાન માટે ફેવરીટ સ્થાન હોય છે સમુદ્ર બીચ. પરંતુ ઘણી વખત સેલિબ્રિટી પણ સમુદ્ર કિનારે જોવા મળે છે. થોડા સમય પહેલા જ કેટરીના અને રણબીર બંને સમુદ્ર કિનારે જ આબાદ મીડિયાની નજરમાં ઝડપાઈ ગયા હતા અને બહુ મોટો હોબાળો પણ થયેલો.
બોલીવુડમાં આ બહુ મોટી વાત છે જયારે હોલીવુડ સેલેબ તો સમુદ્ર કિનારે અર્ધનગ્ન હાલતમાં જોવા મળે જ છે. આ વખતે પોપ સિંગર રીહાન્ના સમુદ્ર કિનારે તસવીરો ખેચાવતી જોવા મળી. રીહાન્ના એકદમ બિન્દાસ બની તસવીરો ખેંચવી રહી હતી અને સૂર્ય સ્નાનનો આનંદ માણી રહી હતી.
બિકીનીમાં રીહાન્ના હોટ લાગી રહી હતી અને તે પોતાને એક્સપોઝ કરી રહી હતી તેને સમુદ્ર કિનારે એક ઘર પણ લીધું છે જેથી જયારે ઈચ્છે ત્યારે ત્યાં પોતે આ રીતે મજા લઇ શકે.
તસવીરોમાં જુઓ રીહાન્નાનો હોટ અંદાજ.....