તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેબ્સે તોડી મર્યાદા, કરી KISS અને રચી દીધો વિવાદોનો ઈતિહાસ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેને તમે કદાચ ભૂલી ગયા હશો પરંતુ તે એ કલાકારોમાં હતી જેની ફિલ્મો વિવાદોમાં રહી હતી. સાથે સાથે રીઅલ લાઈફમાં પણ તેને એક એવો ધમાકો કર્યો હતો કે આખો દેશ હલી ગયો હતો.
તેને કોઈ બોમ્બ બ્લાસ્ટ નહોતો કર્યો પરંતુ તેને રેઅલ લાઈફમાં કરેલી એક KISS આજે પણ બોલીવુડના ઇતિહાસના વિવાદિત રીઅલ કિસમાં ગણવામાં આવે છે.
1980માં જયારે પ્રિન્સ ચાર્લ્સ ભારત આવ્યા હતા ત્યારે ઝેડ સિક્યુરીટી હોવા છતાં કોઈપણ વાતની પરવા કર્યા વગર પદ્મિનીએ તેમના ગાલ પર કિસ કરી લીધી હતી. આ ઘટના ઘણા દિવસો સુધી ચર્ચામાં રહી હતી અને માહોલ એકદમ ગરમ થઇ ગયો હતો.
અમે તમને બતાવી રહ્યા છીએ એવા KISSES વિશે જેના પર થયો સૌથી વધારે વિવાદ....