રાનીએ લાભ લઈને દૂધમાં પડેલી માખીની જેમ ફેંકી દીધો ગોવિંદાને

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

21 માર્ચ 1978ના દિવસે જન્મેલી રાની મુખરજીનો બર્થ-ડે છે. રાની મુખરજીનું નામ અત્યાર સુધી તેના અનેક સહકલાકારો સાથે જોડાયું છે પણ ગોવિંદા સાથેનું તેનું પ્રેમપ્રકરણ બહુ ચર્ચાસ્પદ બન્યું હતું. જોકે વર્ષો સુધી ચાલેલા આ પ્રેમપ્રકરણ પર એકાએક પુર્ણવિરામ મુકાઈ ગયું અને આ અફેરનો અંત આવ્યો હતો. હાલમાં રાની અને આદિત્ય ચોપડાનું પ્રેમપ્રકરણ પુરબહારમાં ચાલી રહ્યું છે અને વારંવાર તેઓ લગ્ન કરવાના છે એવી અફવા ઉડતી રહે છે.

કઈ રીતે થઈ હતી ગોવિંદા-રાનીના પ્રેમપ્રકરણની શરૂઆત...જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...