જેણે બનાવ્યું છે ફેસબુક, તેની બહેનની જિંદગીની આ છે સચ્ચાઈ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્ક ઝકરબર્ગની બનાવેલી સોશિયલ નેટ વર્કિંગ સાઈટ ફેસબુક પર જ્યાં દુનિયાભરના લોકો જોડાયેલા છે, ત્યાં ઝકરબર્ગની બહેન અને ફેસ્બુકની કો-ફાઉન્ડર રેન્ડી ઝકરબર્ગ ટેકનોલોજીથી દૂર રહેવા માંગે છે.
રેન્ડી કહે છે કે ભલે ફેસબુક જેવી સાઇટે બહુ બધી વસ્તુ આસાન બનાવી દીધી છે, પરંતુ ડીજીટલ ફ્રી સંડે આજે પણ તેને પસંદ છે.
ઘણી વખત તે ઈચ્છે છે કે તે દુનિયાથી અલગ પોતાનામાં ખોવાયેલી રહે. રેન્ડીએ પોતાના આ વિચાર એક આર્ટીકલ લખીને જણાવ્યા હતા.
આગળની તસવીરોમાં વાંચો, રેન્ડીએ વધુ શું લખ્યું છે આ લેખમાં...