રણબીર અને દીપિકાને આ કેમિસ્ટ્રી જોઈને કેટરિનાને લાગી જાય છે આગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભૂતપૂર્વ પ્રેમીઓ રણબીર કપૂર અને દીપિકા પદુકોણની લેટેસ્ટ ફિલ્મ ‘યે જવાની હૈં દિવાની’ આજે રિલીઝ થઈ છે અને ફિલ્મમાં આ બન્નેની જોરદાર કેમિસ્ટ્રી ચર્ચાનો વિષય બની છે. આજે રણબીરની પ્રેમિકાનું સ્થાન કેટરિના કૈફે પડાવી લીધું છે પણ આજે પણ રણબીર અને દીપિકા વચ્ચે રિલ લાઇફની સાથેસાથે રિયલ લાઇફમાં પણ જે જોરદાર કેમિસ્ટ્રી છે એ જોઈને કેટરિના કૈફને આગ લાગી જાય છે.

રણબીર અને કેટરિનાની રિયલ લાઇફ કેમિસ્ટ્રીની તસવીરો જોવા માટે કરો ક્લિક...