ફાંસીની બીકમાં જીવતા મુશર્રફનું બાળપણ વિત્યું છે દિલ્હીમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં હકીકત જાહેર થઈ છે કે કારગીલ યુદ્ધ સમયે પાકિસ્તાની સેનાના તત્કાલીન જનરલ પરવેઝ મુશર્રફે લાઈન ઓફ કંટ્રોલ પાર કરી હતી અને ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા. આ હકીકત જાહેરત થતા ભારતમાં તો ધમાલ થઈ જ છે, પરંતુ પાકિસ્તાનમાં પણ મુશર્રફની ભારે ટીકા થઈ રહી છે. આ વિવાદને પગલે પાકિસ્તાનમાં કારગીલ પ્રકરણની તપાસ ઉપરાંત મુશર્રફને સજા આપવાની માંગણી થઈ રહી છે. આઈએસઆઈના પૂર્વ મહાનિદેશક અને રિટાયર્ડ જનરલ જિયાઉદ્દીન બટ્ટે તો મુશર્રફના જૂઠનો પર્દાફાશ કરનાર તાજેતરનાં ખુલાસાઓને એક રીતે આરોપપત્ર ગણાવીને કહ્યું છે કે, આ મામલે યોગ્ય તપાસ થાય અને સત્ય બહાર આવે તો મુશર્રફને ફાંસી પણ થઈ શકે છે.

હાલમાં ચર્ચાના ચકડોળ ચડેલા પરવેઝ મુશર્રફના અંગત જીવન વિશે જાણવા ક્લિક કરો સ્લાઇડ શો...