પેસને મળ્યું પાપનું ફળ : મહિમા સાથે દગાબાજી, હવે રિયા સાથે ડિવોર્સ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં લિએન્ડર અને રિયા પિલ્લાઇના ડિવોર્સ જ્યારે ચર્ચાનો મુદ્દો બન્યા છે ત્યારે માત્ર રિયાની લાઇફ સ્ટાઇલ વિવાદનો મુદ્દો બન્યો છે પણ હકીકતમાં લિએન્ડરનું વ્યક્તિત્વ પણ વિવાદાસ્પદ છે. હકીકતમાં રિયા સાથે લગ્ન પહેલાં લિએન્ડર અને મહિમા ચૌધરીનું પ્રેમપ્રકરણ બહુ ગાજ્યું હતું પણ રાતોરાત લિએન્ડરે ગર્લફ્રેન્ડ મહિમાને તરછોડીને રિયા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે હવે લાગે છે કે રિયાને મહિમા સાથેની દગાબાજીના પાપનું ફળ મળ્યું છે અને તેનું લગ્નજીવન ભંગાણના આરે છે.

લિએન્ડરે કઈ રીતે કરી મહિમા સાથે દગાબાજી...જાણવા માટે કરો ક્લિક...