તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિણા માલિક જ નહીં 5 પાકિસ્તાની એક્ટ્રેસ પણ અજમાવી ચુકી છે લક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ અને સાઉથ ફિલ્મોની અભિનેત્રી વિણા મલિક 29 વર્ષની થઇ ચુકી છે. મૂળ પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકનો આજે (26 ફેબ્રુઆરી) જન્મદિવસ છે. વીણાએ તેની કારકિર્દીની શરૂઆત મોડલિંગ અને નાના પડદેથી કરી હતી. વીણાની પ્રથમ ફિલ્મ હતી 'તેરે પ્યાર મેં' (2000).
વીણા મલિક તેની હોટ અને સેક્સી ઇમેજનાં લીધે જાણીતી છે. ફિલ્મમાં વીણા હોય ને ગરમા-ગરમ દ્રશ્યો જોવા ન મળે એવું બન્યું નથી. જોકે તેની ફિલ્મી કારકિર્દી કોઇ ખાસ રહી નથી.
ફિલ્મો સિવાય વીણા તેનાં અફેર્સને લીધે વધુ ચર્ચામાં રહી છે. તે બિંદાસ્ત ઇશ્ક કરવા માટે પંખાયેલી છે. જોકે વીણાએ તેના ફેમિલી ફ્રેન્ડ અશદ બશીર સાથે લગ્ન કરી લીધાં છે. લગ્ન પછી વીણાએ જાહેરાત કરી હતી કે હવે તે માત્ર ધાર્મિક ફિલ્મોમાં જ કામ કરશે.
બોલિવૂડમાં વીણા મલિક :
વીણા મલિક બોલિવૂડમાં 'દાલ મેં કુછ કાલા હૈ' (2012), 'સુપરમોડેલ' (2013) અને 'જીંદગી 50-50' (2013) જેવી કેટલીક ફિલ્મો કરી ચુકી છે. આમ તો તેણે વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'ગલી ગલી મેં ચોર હૈ'માં 'છન્નો......' આઈટમ સોંગ કર્યું હતું અને આજ વર્ષે 'તેરે નાલ લવ હો ગયા'માં પણ તેનું આઈટમ સોંગ જોવા મળ્યું હતું.
બોલિવૂડમાં ઘણી એક્ટ્રેસ આવી છે પાકિસ્તાનથી :
વિણા મલિક એક જ એવી અભિનેત્રી નથી, જે પાકિસ્તાનથી આવી અને બોલિવૂડમાં પોતાની અદા બતાવી હોય. તેને બાદ કરતા પણ ઘણી પાકિસ્તાની એક્ટ્રેસ છે જે પોતાનું નસીબ બોલિવૂડમાં અજમાવી ચુકી છે. એક નજર કરીએ એવી જ કેટલીક અભિનેત્રીઓ પર..

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો