દેશના સંભવિત વડાપ્રધાન વેચતા હતા રેલવે સ્ટેશન પર ચા!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

17 સપ્ટેમ્બર, 1950ના દિવસે ગુજરાતના વડનગરમાં મધ્મયવર્ગીય પરિવારમાં જન્મેલા નરેન્દ્ર દામોદર મોદી આજે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બહુ લોકપ્રિય છે અને ગુજરાતની જનતા સતત ત્રણ ટર્મથી તેમની મુખ્યપ્રધાન પદ પર વરણી કરી રહી છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હવે ગુજરાતની સીમા ઓળંગીને રાષ્ટ્રીય સ્તરે પહોંચી છે અને ટૂંક સમયમાં જ તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના વડાપ્રધાન પદ માટેના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે એવી પુરેપુરી સંભાવના છે.

નરેન્દ્ર મોદીને આજે ભરપુર લોકપ્રિયતા મળી છે, પણ આ સફળતા મેળવવા માટે તેમણે આકરો સંઘર્ષ કર્યો છે. નરેન્દ્ર મોદીના જીવનની રસપ્રદ વિગતો અને અજાણ્યા સંઘર્ષની વિગતો જાણવી રસપ્રદ થઈ પડશે.

મુખ્ય પ્રધાનના જીવનની અજાણી વાતો જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...