તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીર અને તપસ્યાના રિયલ લાઇફ લગ્નજીવનમાં ભંગાણ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થોડા મહિનાઓ પુર્વે એવી ચર્ચા હતી કે રિયલ લાઇફમાં પતિ-પત્ની એવા ટેલિવિઝન સ્ટાર રશ્મી દેસાઇ અને નંદિશ સંધુના લગ્નજીવનમાં સમસ્યા છે અને તેઓ અલગ થઈ જવાના છે. જોકે પછી બન્ને વચ્ચે સમાધાન થઈ ગયુ હતું અને ઘીના ઠામમાં ઘી ઢળી ગયું હતું. જોકે હવે ફરીથી તેમના લગ્નજીવનમાં સમસ્યા ઉભી થઈ છે અને આ વખતે તેઓ અલગ પડી જવા માટે મક્કમ છે.

આ બન્નેની મુલાકાત ટેલિવિઝન સિરિયલ ઉતરનના સેટ પર થઈ હતી અને પ્રેમપ્રકરણ બાદ 2012માં બન્નેએ લગ્ન કર્યા હતા.

નંદિશ અને રશ્મીના લગ્નજીવનમાં શું કામ થઈ સમસ્યા...જાણવા માટે કરો ક્લિક...