TOP 10: સૌથી સુંદર અને સેક્સી છે આ હોલીવૂડ હસીનાઓ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજુ હમણાં જ મિસ યુનિવર્સ સ્પર્ધા પૂરી થઇ અને મિસ યુનિવર્સ તરીકે મિસ વેનેઝુએલા ગેબ્રિયેલા ઈસ્લરે વિશ્વની 85 સુંદરીઓને હરાવી વર્ષ 2013નું મિસ યુનિવર્સનું ટાઈટલ જીતી લીધું હતું. આપણે અહીં વાત કરીશું એવી સેલિબ્રિટીની જે ટોપ ટેન સુંદરીઓમાં સ્થાન મેળવે છે અને લાખો કરોડો લોકો તેના ફેન છે. તેની એક ઝલક જોવા માટે લોકો પડાપડી કરે છે અને તેની સાથે ફોટો પડાવવા તલપાપડ થઇ જાય છે.
દુનિયાની એવી કેટલીક સુંદરીઓ જે અભિનેત્રી, સિંગર કે મોડેલ છે પરંતુ બધામાં એક વસ્તુ કોમન છે એ છે સુંદરતા, અમે તમને એવી સુંદર સેલિબ્રિટીને મળાવી રહ્યા છીએ જે ટોપ 10માં સમાવિષ્ટ થાય છે. તો તમે જ નક્કી કરો કોણ છે આ 10 માંથી નંબર 1 સેલીબ્રીટી...
જુઓ સુંદર સેલેબની તસવીરો