• Gujarati News
  • Mata Parvati Aka Sonarika Bhadoria Of Devon Ka Dev...Mahadev Gets An Image Make Over

માતા પાર્વતી છે રિયલ લાઇફમાં સુપરહોટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'લાઇફ ઓકે' ચેનલ પર આવતા લોકપ્રિય શો ‘દેવો કા દેવ...મહાદેવ’માં માતા પાર્વતીનો રોલ ભજવીને પોપ્યુલર થનારી સોનારિકા ભદોરીયા રિયલ લાઇફમાં સુપરહોટ ઇમેજ ધરાવતી યુવતી જ છે. સોનારિકાને ગ્લેમરસ અંદાજમાં તસવીરો પડાવવી બહુ ગમે છે. સિરિયલમાં હંમેશા સાડીમાંજ જોવા મળતી સોનારિકાને રિયલ લાઇફના ફંક્શનમાં ઇવનિંગ ગાઉન અને લો-કટ ડ્રેસ પહેરવા બહુ ગમે છે.

સોનારિકા એટલે કે માતા પાર્વતીની સુપરહોટ તસવીરો જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...

Image Courtesy: Facebook