કિમ પ્રેગનન્સીમાં પણ જાહેરમાં બિનધાસ્ત દેખાઈ ટાઇટ ડ્રેસમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણતરીના મહિનાઓ પહેલાં રેપર અને પ્રોડ્યુસર કાન્યે વેસ્ટ સાથેના પોતાના પ્રેમસંબંધોનો એકરાર કરનારી રિયલિટી સ્ટાર કિમ કાર્દાશિયન અત્યારે પાંચ મહિનાની પ્રેગનન્ટ છે. તે અને કાન્યે આનાથી બહુ ખુશ છે અને આતુરતાથી પોતાના બાળકની રાહ જોઈ રહ્યા છે. કિમની પ્રેગનન્સી સ્પષ્ટ દેખાતી હોવા છતાં તેણે એને સંતાડવાને બદલે જાહેરમાં એકદમ ટાઇટ ડ્રેસ પહેરીને દેખા દીધી હતી. લાગે છે કે કિમને તેની પ્રેગનન્સીની ચર્ચા થાય એમાં કોઈ વાંધો નથી.

બિનધાસ્ત કિમની તસવીરો જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...