તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ અંગ્રેજ મોડલે ઉતારી શોર્ટસ અને કરી કરીના જેવી ‘ટશન’વાળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

27 વર્ષની મોડલ એબે ક્લેંસીએ જ્યારે બીચ પર શોર્ટસ ઉતારીને પોતાની આ અદા દેખાડી તો બધાને ‘ટશન’ની કરીના કપૂરની અદા યાદ આવી ગયી. કરીનાની આ ફિલ્મ ભલે ફ્લોપ ગઈ હોય તો પણ એમાં તેણે બિકીની પહેરીને બીચ પર જબરદસ્ત ધમાલ મચાવી દીધી હતી. ફરક એટલો છે મોડેલે સફેદ બિકીની પહેરી હતી જ્યારે કરીનાએ લીલી બિકીની પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

હવે આ અંગ્રેજ મોડલ વધારે હોટ લાગે છે કે કરીના...જાણવા માટે જુઓ તસવીરો...કરીને ક્લિક...