હોલીવૂડ સ્ટાર્સને 50 વર્ષ પછી પણ પિતા બનતા નથી આવતી શરમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોલીવૂડ સ્ટાર સ્ટીવ માર્ટિન તાજેતરમાં 67 વર્ષની વયે પહેલીવાર પિતા બન્યો છે. જોકે તેમને આ વાતનો કોઈ અફસોસ નથી અને તે ખુશીપુર્વક પોતાન જવાબદારીઓ નિભાવી રહ્યો છે. તે પોતાના સંતાનના બાળોતિયા પણ બદલે છે અને તેની સાથે રજાઓ ગાળવા પણ જાય છે. બોલીવૂડમાં એવી અનેક સેલિબ્રિટીઓ છે જેને 50 વર્ષ પાર કર્યા બાદ પણ પિતા બનવામાં કોઈ શરમ નહોતી નડી.

50 વર્ષ પછી પણ હોંશેહોંશે પિતા બનનારી હોલીવૂડની સેલિબ્રિટીઓ પર એક નજર ફેરવવા ક્લિક કરો સ્લાઇડ શો...