તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સની પાછળ પાગલ છે આ સેલિબ્રિટી, કોણ શું કહે છે વાંચો!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોલિવૂડને લઈને આજે પણ આપણાં મનમાં કોઈને કોઈ ઉત્સુકતા રહેલી છે. હોલિવૂડને લઈને આપણે અનેક તર્ક-વિતર્ક કરતાં હોઈએ છીએ. હોલિવૂડ અન્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ કરતાં ઘણું જ બોલ્ડ છે.
હોલિવૂડ સ્ટાર્સ પોતાની બિંદાસ લાઈફ માટે જાણીતા છે. હોલિવૂડ સ્ટાર્સ ક્યારેય પોતાનું અંગત જીવન છુપાવતા નથી. સ્ટાર્સ પોતાના આખા બોલા સ્વભાવને કારણે જાણીતા છે.
હદ તો ત્યારે થાય છે, જ્યારે હોલિવૂડ સ્ટાર્સ પોતાના સેક્સ સિક્રેટ્સને લઈને પણ વાત કરવા તૈયાર થઈ જાય છે. હોલિવૂડ સ્ટાર્સ ચાર દિવાલમાં શું કરે છે, તે વાત જાહેર કરતાં સહેજ પણ અચકાતા નથી.
તો, ચાલો આજે જોઈએ હોલિવૂડ સ્ટાર્સના સેક્સ સિક્રેટ્સ પર એક નજર...