તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

27 વર્ષની થઇ 'બાલિકા વધૂ'ની ગંગા, બર્થ ડે ગર્લની ખાસ વાતો!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2011-2012માં ટેલિવિઝન પર એક શો આવતો હતો, જેની પોપ્યુલારીટી ઘણી બધી હતી. આ સીરીયલનું નામ હતું 'દિલ સે દી દુઆ... સૌભાગ્યવતી ભાવ:?' અને તેની કહાની જ્હાનવી ડોબરિયાલની આજુબાજુ રચવામાં આવી હતી. આ કહાની હતી એક છોકરીની, જે પોતાના પતિની યાતનાઓ સહીને ડરીને પોતાના જીવનનો સંઘર્ષ કરતી હતી. જ્હાનવી નામની આ છોકરીનું પાત્ર નિભાવ્યું હતું, બેગુસરાય, બિહારમાં જન્મેલી શ્રીતી જ્હાએ.
26 ફેબ્રુઆરીએ થયો હતો તેનો જન્મ :
શ્રીતી જ્હાનો જન્મ 1986માં આજે (26 ફેબ્રુઆરી)ના દિવસે થયો હતો. તે 10 વર્ષ કોલકાતા, વેસ્ટ બંગાળમાં રહી છે અને ત્યારબાદ તે નેપાળ જતી રહી હતી. ત્યાં તેણીએ કાઠમંડુમાં મોડર્ન ઇન્ડિયન સ્કૂલ જોઈન કરી હતી. તેના પછી તે દિલ્હી આવી અને લક્ષ્મણ પબ્લિક સ્કૂલમાં પોતાની સ્ટડી પૂરી કરી હતી. વધુ ભણતર માટે શ્રીતી જ્હાએ શ્રી વેંકટેસ્વર કોલેજમાં એડમીશન લીધું હતું.
આગળ તસવીર પર ક્લિક કરો અને વાંચો તેણે અંગ્રેજી ડ્રામેટિક સોસાયટી ક્યારે જોઈન કરી અને માત્ર એક્ટર જ નહીં ડાન્સર પણ છે શ્રીતી જ્હા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો