અબજોપતિને પરણવા આ હિરોઇને પલકવારમાં મુકી દીધું કરિયર પર પુર્ણવિરામ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

20 માર્ચ, 1977ના દિવસે જન્મેલી ગાયત્રી જોશી લોકપ્રિય મોડલ તો હતી જ પણ તેને 1994માં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ‘સ્વદેસ’માં હિરોઇન તરીકે જબરદસ્ત બ્રેક પણ મળ્યો હતો. જોકે ધમાકેદાર લોન્ચિંગ પછી આશાસ્પદ એક્ટ્રેસ ગણાતી ગાયત્રીએ રિયલ્ટી ક્ષેત્રમાં આગળું પડતું નામ ગણાતા ઓબેરોય રિયલ્ટીના અબજોપતિ વિકાસ ઓબેરોય સાથે લગ્ન કરવા માટે પોતાની કરિયર પર પુર્ણવિરામ મુકી દેવામાં એક ક્ષણનો પણ વિચાર નહોતો કર્યો.

ગાયત્રી જોશી-ઓબેરોયની unknown facts જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...