2 મિનીટ છે?.. માણી લો ભારે વિવાદાસ્પદ બનેલા shocking મેગેઝિન કવર્સ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોઈપણ વ્યક્તિ મેગેઝિનનું કવર જોઈને એ ખરીદવા માટે લલચાય છે. ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે ઘણીવાર નેકેડ તસવીરો અથવા તો ફોટોશોપની પ્રોસેસ કરીને મોર્ફ કરેલી તસવીરો મુકી દેવામાં આવે છે જેના કારણે ભારે વિવાદ ઉભો થાય છે.

આવા જ કેટલાક વિવાદાસ્પદ મેગેઝિન કવર્સ પર નજર ફેરવવા માટે કરો ક્લિક...